Gujarat Lab Technician Protest: ગુજરાતમાં એક બાજુ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વધુ એક વિભાગે રાજ્ય સરકાર સામે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. આરોગ્ય વિભાગના લેબ ટેક્નિશિયનના 1800થી વધુ કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણાં પર ઉતર્યા છે. જેમાં ગ્રેડ પેની વિસંગતતાનો વિરોધ કરવામાં આ...